विवरण
વર્મી કમ્પોસ્ટ કેવી રીતે બનાવવું
लेखक : Soumya Priyam

વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયા ખાતરનો ઉપયોગ છોડના વિકાસમાં વધારો કરે છે. ઘણા પોષક તત્વોથી ભરપૂર આ જૈવ ખાતરના ઉપયોગથી પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. આ વિડીયો દ્વારા તમે કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું તે શીખી શકશો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ પોસ્ટને લાઈક કરો અને તેને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ દ્વારા પૂછો.
સૌજન્ય: બિહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
18 April 2022
जारी रखने के लिए कृपया लॉगिन करें
कोई टिप्पणी नहीं है
फसल संबंधित कोई भी सवाल पूछें
सवाल पूछेंअधिक जानकारी के लिए हमारे कस्टमर केयर को कॉल करें
कृषि सलाह प्राप्त करेंAsk Help